શ્રાપિત ભૂતવાસ ગામ ની રહસ્યમય ઘટના

  • 184
  • 64

પાંચસો વર્ષ પેલા ની આ વાત છે ,આજે એક એવા ગામડા ની વાત કરવા જઈ રહ્યો છું જેની વાત સાંભળી બાળકો ની ચીસ નીકળી જતી ,બહેનો નું હદય કંપી જતું ,અને પુરુષ જેવા પુરુષ પણ ધ્રુજી ઉઠતા, આ ગામ નું નામ ભૂત વાસ હતું જે ગામ થી પચાસ કિલો મીટર દૂર ના અંતર સુધી કોઈ માનવ વસાહત તો શું પક્ષી પણ ના જોવા મળે ,જાણે સમશાન બની ઊભેલું એ ગામ રાજ્ય ના દરેક વ્યક્તિ માટે ચર્ચા નો વિષય હતો .એ ગામ ની ભૂમિ પર વિચિત્ર પંજા ના નિશાન ,જાણે કોઈ મહાકાય ભયંકર ભૂત નો ત્યાં વસવાટ હોઈ ,દૂર દૂર ના ગામો