એક અજાણી યાત્રા - ભાગ 1

  • 394
  • 116

એક અજાણી યાત્રા અનુવાદિત સાહિત્ય – વિજ્ઞાન અને સાહસનું શ્રેષ્ઠ સંયોજન લેખક: ડૉ. નિમેષ આર. કામદાર   પ્રસ્તાવના માણવજાતે હંમેશા અજાણ્યાં વિષયોની શોધ અને નવી ધરતી શોધવા અદમ્ય પ્રયાસો કર્યા છે. “એક અજાણી યાત્રા” એ એવી જ એક અસામાન્ય, રોમાંચક અને આત્મીય યાત્રાનું વર્ણન કરે છે – જ્યાં માનવી પૃથ્વીના અંતિમ બિંદુ સુધી જતાં પોતાની અંદરની શોધ પણ કરે છે. આ અનુવાદ ગુજરાતી વાચકો માટે સરળ ભાષામાં, ભાવસભર રીતે રજુ કરવામાં આવ્યો છે. આશા છે કે વાચકમિત્રો એમાં છુપાયેલો સંદેશ અને સાહસ અનુભવશે. – ડૉ. નિમેષ આર. કામદાર