પ્રણયની એક વાત!?

(1.6k)
  • 2.5k
  • 1
  • 944

       વધતાં જતાં તણાવ અને પૈસાની કમી ના લીધે સંબંધોમાં હવે ધીરે ધીરે નિરસતા આવવાં લાગી છે.સમજણ, વિશ્વાસ અને વિચારોનાં મતભેદ વધી રહ્યા છે ત્યારે નાની નાની વાતમાં ઝધડાનુ પ્રમાણ પણ વધવા લાગ્યું છે એટલે જ વર્ષોના સંબંધમાં અંત જરૂરી બની જાય છે.        શહેરની એક ધમધમતી કોફી શોપમાં આર્યા અને વિરાટ સામસામે બેઠા હતા. તેમના ચહેરા પર ઉદાસીની છાયા હતી. તેમની વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા સંબંધોનો આજે અંત આવવાનો હતો."તો આખરે તું એ જ કહેવા માંગે છે ને કે હવે આપણે સાથે નથી?" આર્યાનો અવાજ ભારે હતો.વિરાટે ઊંડો શ્વાસ લીધો. "આર્યા, તું જાણે છે