વ ળ ત ર નો શા પમારા ગળામાંથી અવાજ બહાર પણ ન નીકળી શક્યો. લાશોના શીતલ સ્પર્શથી મારું શરીર લથડી ગયું."તું… હવે… અ મારો છે…"આ વાક્ય ગૂંજી રહ્યું હતું.હું તણાઈ રહ્યો. લાશોની શીતલ આંગળીઓ મારી ચામડીની અંદર સુધી પસાર થઈ રહી હતી. મારી આંખોમાં અંધકાર નહીં, પણ લાલસરો પડછાયો દેખાઈ રહ્યો હતો.એક ભયાનક ચહેરો… એક નહીં, અનેક…હું બૂમ પાડી પણ શકતો નહોતો. મારું મુખ સળગતું હતું, જાણે કોઈએ તેમાં કાટ લેવડાવી દીધો હોય.હું ફરી દોડવાનો પ્રયત્ન કર્યો, પણ મારા પગ હવે મારા ના રહ્યા હતા…હું… અંધકારનો હિસ્સો બની રહ્યો હતો.અ જા ણ્યા દ ર વા જા પા છ ળમારા શરીર