આસપાસની વાતો ખાસ - 29

  • 1.7k
  • 584

29. શોક્ય                                        " અરે કહું છું આ  સવારના પહોરમાં   નીચે ઉતરી જુના લેંઘા શર્ટ પહેરી શું કરો છો?" મેં કહ્યું."આપણું  સ્કુટર  સાફ કરું છું. પ્લગમાં રોજ કચરો આવી જાય છે" પતિએ કહ્યું."પણ ચાલુ થયું? ચા ઠંડી થઇ જાય છે, ને ઓફીસનું મોડું થઇ જશે ""ના. પ્રયત્ન ચાલુ છે.રહેવા દે, ચા પછી ગરમ કરજે. આ ચાલુ નહીં થાય તો ઓફિસ કેવી રીતે જઈશ?"એમના શરીરે પરસેવો, હાથ પર કાળા ડાઘા, જુના શર્ટ પર ડાઘ, ને..  ભ્રઓ.. અવાજ. પતિ વિજયી મુદ્રામાં રામ લંકા