"સિંગલ મધર"( ભાગ -૧૨)આચાર્ય ઝંખના મેડમને બોલાવે છે.અને એમને ઘરે જવાની રજા આપતા કહે છે કે એક સિંગલ મધરને જીવન જીવવું કપરું હોય છે. માટે તમે બીજું લગ્ન કરવાનું વિચારી લો.ઝંખના મેડમ...તમે મને રજા આપી એટલે આપનો ખૂબ આભાર માનું છુ. તમારી સલાહ પર હું વિચાર કરીશ. હાલમાં તો બેબીને સહીસલામત રહી શકે એવી ગોઠવણ કરીશ. કદાચ આવતીકાલે આવી નહીં શકું. હું આપને એ માટે એડવાન્સમાં ફોન કરીશ.આચાર્ય..ગુડ..પણ થોડા દિવસ માટે તમારા મધરને તમારી પાસે બોલાવી લો. ઘણી વખત બોલવું આસાન હોય છે પણ જ્યારે પરિસ્થિતિ સામે આવે છે ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ.. પછી આપણને કંઈ સુઝતું નથી.જો તને