આગળના ભાગમાં આપણે જોયું મોટી છોકરી છોકરાને ઘરે મોકલી દે છે અને તેનેવડલા પર લટકતી ચુડેલ યાદ આવતા મોટી છોકરી ડર અને ભયથી ધ્રુજવા લાગે છે .એનું ગળું ભરાઈ જાય છે . તે કંઈ બોલી શકતી નથી. પછી તે ડરામણી આખો વાળી...ઢીંગલી તેની સામે ભયાનક રીતે જોતા બોલે છે. તારે મને ભોગ દેવોજ પડશે .......એમ કહીને ઢીંગલી આપોઆપ ઝાડ પર ભડકો થઈ ને ઉડી જાય છે .ઝાડ પર ખાલી ઢીગલોજ લટક તો દેખાય છે.અચાનક પાછળથી ઝાંઝર નો રણકાર સંભળાય છે.છમ....છમ.....છમ.....છોકરી ની નજીક તે અવાજ આવતો જાય છે .છોકરી પાછડ જોવા જાય તે પહેલા ....એક હાથ તેના ખંભા પર પડે છે.છોકરીની બીક