સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -2

ભાગ-2વાચક મિત્રો,  સિનેમા ભાગ એકમાં આપણે એક ફિલ્મ બનાવવા માટેના પ્રાથમિક પાસાઓ વિશે જાણ્યું. બાકી આમાં જો આપણે વધારે ઊંડાણ પૂર્વક જોવા જઈએ,  તો એમાં તો અસંખ્ય લોકો, અને મહત્વના અસંખ્ય પરિબળો પણ જોડાતા હોય છે, અને આમ ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ જએક પ્રોજેકટ બનતો હોય છે. એ બધું તો આપણે આગળ જોઈશું જ, પરંતુ એ આપણો પ્રોજેક્ટ જબરદસ્ત મજબૂત બને, અથવા તો એ પ્રોજેક્ટ સારો એવો સફળ થાય, એના માટે,કયા કયા, અને કેટલા પગલા ભરવા ? અથવા તો કેવી કેવી, અને કઈ રીતની તકેદારી રાખવી ?સૌથી પહેલાં તો આપણે એ જાણવું અતિ આવશ્યક છે. એના માટે આપણે અમુક અલગ-અલગ ઉદાહરણો દ્વારાએ જાણવાની, કે પછી સમજવાની કોશિશ