નિતુ - પ્રકરણ 107

  • 272
  • 114

નિતુ : ૧૦૭ (પુનરાગમન) "વિદ્યા સામે કોઈ કમ્પ્લેઇન મેં કરી જ નથી!" આવેશમાં આવતા નિકુંજ ઇન્સ્પેકટર રોહિત પર ભડક્યો.કટુ હાસ્ય કરતા એ બોલ્યો, "રિલેક્સ મિસ્ટર નિકુંજ. હું જાણું છું કે તમે આવી ફરિયાદ નથી કરી. પણ બીજું ક્યાં કોઈ જાણે છે! થોડી જ વારમાં આ ન્યુઝ મીડિયા મારફતે બધી જગ્યાએ ફેલાઈ જશે. વિદ્યા તો..." એક હાથ ઊંચો કરી નાગફણી જેવો આકાર બનાવી નીચે લાવતા કહ્યું, "ફિશ્શ્શ્સ..." અને હસવા લાગ્યો. એનું હસવું નિકુંજથી સહન ના થયું, એ ગુસ્સે ભરાયો અને દાંત કઠણ કર્યા. ઉભો થઈ એકદમથી ઇન્સ્પેકટર પર ચડી આવ્યો અને એનો કાંખલો ઝાલી લીધો. એ વધુ કંઈ કરે એ પહેલા બાજુમાં ઉભેલા