૭ આઈડિયા સફળતા ના - પ્રકરણ 6

  • 146

 સાત આઈડિયા સફળતાના ભાગ ૬ વાણી આપણા જીવનમાં આપણે જે પણ બોલીએ છીએ તે અસાધારણ શક્તિ ધરાવે છે. આપણા બોલાયેલા શબ્દો મનના નિયમોના સંદર્ભમાં આપણા જીવનની પટકથા ( screenplay ) લખે છે. શબ્દોની શક્તિ ને ઓછી ન આકવી . આપણે એ સમજીશું કે કેવી રીતે આપણા શબ્દો આપણા જીવનને આકાર આપે છે અને આપણે કેવી રીતે તેમને વધુ હકારાત્મક અને શક્તિશાળી બનાવીને સફળ જીવન બનાવી શકીએ.શબ્દોની શક્તિ .આપણા શબ્દોમાં આપણા વિચારો દેખાય છે . જ્યારે આપણે એક વિચારને શબ્દો આપીએ છીએ, ત્યારે આપણે તેને ભૌતિક જગતમાં કંડરાવીએ છીએ. પ્રાચીન સંસ્કૃતિઓથી આધુનિક વૈજ્ઞાનિક સંશોધન સુધી, એવો મત છે કે આપણા શબ્દો આપણી