સિંગલ મધર - ભાગ 11

  • 248
  • 96

"સિંગલ મધર"( ભાગ -૧૧)કિરણ આચાર્યને મળવા માટે જાય છે. આવવાનું કારણ કહે છે.વાતમાં કહે છે કે એ અપરણિત છે એટલે એને સંતાન ના હોય.આચાર્ય વિચારે છે કે આ યુવાન પ્રમાણિક છે. સારા ઘરનો છે.પરોપકારી છે. શ્વેતા માટે આવો યુવાન મળી જાય તો સારું.કિરણ:-' હવે હું જાઉં છું. મારે ઓફિસે જવાનું છે.'આચાર્ય:-' બસ બે મિનિટ બેસો તો સારું. મને તમારો ફોન નંબર તેમજ બાયોડેટા આપી શકશો?'કિરણ:-' ફોન નંબર આપું છું પણ બાયોડેટા કેમ ?'આચાર્ય:-' તમે પ્રમાણિત અને પરોપકારી છો. મને થાય છે કે તમને મદદ કરું. બીજી નાતની છોકરી ચાલશે?'કિરણે સ્માઈલ કર્યું.'સારી છોકરી જોઈએ જે મારી મધરને સાચવી શકે.'એટલામાં કિરણના મોબાઈલ