જીવન પ્રેરક વાતો - ભાગ 23 - 24

  • 216

કર્ણ પ્રિય "यथा चित्तं तथा वाचो यथा वाचस्तथा क्रिया। चित्ते वाचि क्रियायां च साधूनामेकरूपता ॥" અર્થ: જેવું મન, તેવી વાણી; જેવી વાણી, તેવાં કાર્ય. સજ્જનોના મન, વાણી અને કાર્યમાં એકરૂપતા હોય છે. એક વખત રાજાના દરબારમાં એક ફકીર ગીત ગાવા જાય છે. ફકીર ખૂબ સુંદર ગીત ગાય છે. રાજા કહે છે, "આને ખૂબ સારું સોનું આપો." ફકીર વધુ સારું ગાય છે. રાજા કહે છે, "આને હીરા, જવાહરાત પણ આપો." ફકીર હજી વધુ સારું ગાય છે. રાજા કહે છે, "આને અશરફીઓ પણ આપો." ફકીર હજી પણ વધુ સારું ગાય છે. રાજા કહે છે, "આને ખૂબ સારી જમીન પણ આપો." ફકીર ગીત