બે બ્રાહ્મણ ની વાત તાલાલા ના બાજુના ગામ ની આ વાત છે. વાત છે સાચી. આ ગામમાં બે બ્રાહ્મણ રહે. સાધારણ પરિસ્થિતિના. કથા કરે, ગોર પડું કરે વળી કોઈના લગ્ન હોય તો કરાવી આપે. કુંડળી કાઢી આપે ને કોઈમાં મંગળ હોય તો કાઢી આપે. મહાભારતના શાંતિ પર્વમાં મહર્ષિ વ્યાસે બ્રહ્મની ખોજ કરનાર બ્રાહ્મણની વ્યાખ્યા આપી છે. येन सर्वमिदं बुद्धम प्रकृतिर्विकृतिश्च या, गतिज्ञः सर्वभूतानां नं देवा ब्राह्मणा विदुः અર્થાત્ જેને આ સમગ્ર જગતની નશ્વરતાનું જ્ઞાન છે, જે પ્રકૃતિ અને વિકૃતિથી પરિચિત છે અને જેને સમગ્ર પ્રાણીઓની ગતિનું જ્ઞાન છે, તેને દેવતાઓ બ્રાહ્મણ તરીકે ઓળખે છે. ઈતિહાસ એમ કહે છે. ચાતુંર્વર્ણ