સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1

  • 1.3k
  • 390

દોસ્તો હું શૈલેષ જોશી ફિલ્મો જોવી એ વર્ષોથી મારો શોખ રહ્યો છે. અને મા સરસ્વતીની અસીમ કૃપાથી તેમજ વાચકોના અઢળક આશીર્વાદ થકી હું Matrubharti પર અલગ-અલગ વિષયો પર ઘણું બધું લખી પણ રહ્યો છું,ને કદાચ એટલે જ એને કારણે જ હવે મને ફિલ્મો, સિનેમા, પિક્ચર, મુવી કે પછી ચિત્રપટ આપણે જે કહેતા હોઈએ એ,બસ એ ફિલ્મ વિશે એની શરૂઆતથી લઈને છેક સુધીની માહિતી વિશે,  મારાથી બનતું, મને સમજમાં આવે એટલું, ને આપણા સૌને માટે હિતકારી ને મદદરૂપ બની રહે, એ આશય સાથેનો મારો આ એક નાનકડો પ્રયાસ છે, આશા રાખું છું કે, તમને જરૂરથી ગમશે. સૌથી પહેલાં તો આપણે સૌ જાણીએ જ છીએ કે, એક સારી ફિલ્મ