અનોખી સગાઈ

  • 558
  • 204

ત્રીશા મીઠાઈ લઈને ઘરે પહોંચે છે.બેઠક રૂમમાં ત્રીશાને જોવા આવેલ વિશાલ, એના મમ્મી પપ્પા સાથે બેઠો છે. ત્રિશા અંદરનાં રૂમમાં જાય છે, ત્રિશાને જોતાજ, ( વિશાલ અતિ ઉત્સાહિત થઈ એનાં મમ્મી પપ્પાને ) વિશાલ :- મમ્મી...પપ્પા...મને ત્રિશા પસંદ છે.બસ, જો હું એને ગમતો હોઉં,તો હું એની સાથે લગ્ન કરવા તૈયાર છું.અચાનક દીકરાની આ વાત સાંભળીને એના મમ્મી પપ્પા વિશાલ ને થોડી ધીરજ અને શાંતિ રાખવા માટે કહે છે.  તેમ છતાં વિશાલ તો બોલવાનું ચાલું રાખે છે, ને એના મમ્મીને અને પપ્પાને કહે છે કે, વિશાલ :- મમ્મી પપ્પા ત્રીશા સાથે હું ખાલી લગ્ન કરવાની તૈયારી જ નહીં, એની સાથે સાથે હું તમને બંનેનેબીજી એક વાતનો પણ