આસપાસની વાતો ખાસ - 28

  • 304
  • 1
  • 80

28. વાડ વગર વેલા ન ચડે  એ જાણીતી કહેવતનો અર્થ છે કે કોઈ નક્કર પીઠબળ સિવાય લોકો પોતાના સ્વાર્થની વાત આગળ વધારી શકતા નથી. અમુક ઘટના કે ઘટનાક્રમ બને તેના મૂળમાં જઈએ તો કંઇક બીજું જ જોવા મળે.પોતાનો સ્વાર્થ સાધવા માગતા લોકો પાછળ વાડ બની બીજાઓને ઉશ્કેરીને પરેશાની કરે છે, કરાવે છે. એ વેલાઓ વાડ વગર ચડી શકતા નથી એટલે કે એમના ઉશ્કેરણીજનક પ્રયત્નો પાછળ કોઈ બીજા જ હોય છે, જે છુપાયેલા હોય છે.તો હું  આ કહેવતને લગતી મારી વાત કરું.હું આ મોટાં શહેરની આ ખૂબ પ્રતિષ્ઠિત સોસાયટીનો સેક્રેટરી છું. શિક્ષિત, ઉચ્ચ આવક ધરાવતા લોકોની  50 બંગલાની આ સોસાયટી છે. આસપાસની સોસાયટીઓ