બાબાથી એક હાથ દૂર આશન પાથરીને બેસી ગઈ.એની પાસે બેસીને એનું ધ્યાન ખુલે એ વાતની હું રાહ જોતી હતી.આમ પણ બાબા રાત દિવસ ધ્યાનમાં જ રહેતા.પરંતુ એ જવાબ જરૂર આપશે એ વાતનો મને વિશ્વાસ હતો.કેટલો સમય આમ ધ્યાનમાં વિતાવ્યાં પછી મને કકડતી ભુખ પણ લાગી હતી,મેં વિચાર્યું, "ધ્યાન તો લાગતું નથી તો,પહેલાં કંઈક ખાવાં જોઈએહો,પછી જ હવે આગળ વધી કંઈક કરી શકું.જમવાની સતર ભાતની વાનગીઓ લઈને બાબાની પાસે જ આવીને ત્યાં જ બેસીને જમવા લાગી ગઈ.એટલે મારો સમય પણ બરબાદ ન થાય.અને જેનાં વિશે મારે જાણવું છે એ પણ કામ ભેગું થઈ જાય...!" થાળી મોઢા આગળ મુકીને જમવાનું ચાલુ કર્યું.એક