કૃપા साधूनां दर्शनं पुण्यं तीर्थ भूता हि साधवः । कालेन फलते तीर्थ सद्यः साधु समागमः ॥ સાધુઓને જોવું એ પુણ્યનું કાર્ય છે. સાધુઓ એ પવિત્ર જળના અવતાર સિવાય બીજું કંઈ નથી. પવિત્ર જળ યોગ્ય સમયે ફળ આપે છે, જ્યારે સાધુઓના સહવાસથી ફળ તરત જ પ્રાપ્ત થાય છે. ખરેખર ખરેખર આવા સાધુ હોય તો જીવન સુગંધિત બંને છે. આપણી બુદ્ધિ થી તેનો નિર્ણય કરવો જોઈએ. દંભી સાધુ માણસ ને લુટી જીવન રણપ્રદેશ જેવું બનાવી દે છે. सन्तवेषधरो दम्भी यथा सर्पः फणीधरः। वचने मधुरो भूत्वा हृदये विषमूर्छति॥ ઢોંગી સાધુ, જેમ કે ફેણ ધારણ કરનાર સાપ, વાણીમાં મધુર હોય છે, પરંતુ