માનવ મુલ્ય नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते मृगैः। विक्रमार्जितसत्त्वस्य स्वयमेव मृगेंद्रता॥ એટલે કે હરણ દ્વારા સિંહનું રાજ્યાભિષેક કે કોઈ પણ પ્રકારનું સંસ્કાર થતું નથી. પરંતુ તેમ છતાં તે પોતાના પરાક્રમના બળે મૃગેન્દ્ર કહેવાય છે. આ રીતે રાજા બનવા માટે પણ કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી, તે માટે પરાક્રમની જરૂર છે. સમાચાર માં આવતું હતું કે એક અકસ્માત માં મૃત્યુ પછી સરકાર તેના માટે કેટલુક મુલ્ય ફાળવતી હતી. આ જોઈ એક નાનો છોકરો તેના વૃદ્ધ દાદા પાસે ગયો અને પૂછ્યું, "જીવનનું મૂલ્ય શું છે?" દાદાએ તેને એક પથ્થર આપ્યો અને કહ્યું, "આ પથ્થરનું મૂલ્ય શોધી કાઢ, પણ તેને