સુધારણાની પદ્ધતિ

  • 380
  • 104

સુધારણાની પદ્ધતિ "आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपुः| नास्त्युद्यमसमो बन्धुः कृत्वा यं नावसीदति" |  "મનુષ્યના શરીરમાં રહેલી આળસ જ તેનો સૌથી મોટો દુશ્મન છે, અને પરિશ્રમ જેવો કોઈ મિત્ર નથી, જે કામ કરીને તેને દુઃખી નથી કરતો." કર્તુત્વાન રાજા પોતાની પ્રજાના આળસુ સ્વભાવથી ચિંતિત  રહેતો હતો. તેના રાજ્યના લોકો અત્યંત આળસુ હતા. તેઓ કોઈ કામ કરવા માગતા ન હતા. પોતાની જવાબદારી તેઓ બીજા પર ટાળી દેતા હતા. તેઓ વિચારતા હતા કે બધું કામ રાજ્ય તરફથી જ થશે. એક રૂપિયામાં લાખ રૂપિયા – લોટરી ની આદત – આ જ બધી વસ્તુઓ છે જે માણસ ને મફત નું લેવા મજબુર બનાવે છે.