પ્રેમ શું છે???

  • 398
  • 102

પ્રેમ શું છે ?ઘણું લાબું વિહંગાવલોકન કર્યા પછી એવું તારણ નીકળે છે કે  અત્યંત તીવ્ર જરૂરિયાત પ્રેમ છે,સમય પ્રમાણે તેના સમીકરણો કે પેરામીટર બદલતા જોયા એટલે મેં આજ ના સમય પ્રમાણે પ્રેમ ની વ્યાખ્યા જરૂરિયાત કરી ...જે બાળક પોતાની માતા નું મોઢું ના જોવે ત્યાં સુધી એને ચેન ના પડતું ,આકુળ વ્યાકુળ થઈ જતુ આ બાળક યુવાન થયો ને પત્ની આવી એટલે હવે પત્ની સિવાય એને નથી ચાલતું ...માતા વગર હવે ચાલવા લાગ્યું કેમકે જરૂરિયાત ની પરિપૂર્તિ નો એક વિકલ્પ મળી ગયો..તો શું વાત્સલ્યદાયી માતા માત્ર મારી જરૂરિયાત ની પરિપુર્તિ નો એક હંગામી સ્ત્રોત હતી જો પ્રેમ ની પરિભાષા વારંવાર