આપણે જોયું,કે સાધુ મહારાજે જે કહ્યું,એ શ્રાપિત ધન ઘરમાંથી બહાર કાઢી નાખ.એમ નાના છોકરાને સાધુ મહારાજે કહ્યું.નાના છોકરાએ સાધુને પ્રાર્થના કરતા કહ્યું કે,મહારાજ હું કઈ રીતે આ શ્રાપિત ધનનો ઉપયોગકરું.તો સાધુ મહારાજે નાના છોકરાને કહ્યું.હું એક હવન કરીશ, એ હવનમાં તું તે શ્રાપિત ધન રાખજે, એની પૂજા કરશું પછી તે ધનનો સારા કામમાં તું ઉપયોગકરી નાખજે, એમાંથી એક આની પણ ઘરમાં રાખતો નહીં. નાનો છોકરો સમજી જાય છે અને સાધુ મહારાજને હાથ જોડી અને હા પાડે છે. સાધુ મહારાજ એક સારું ચોઘડિયું જોઈ અને હવનની તૈયારી કરે છે. નાનો છોકરો ઘરમાં બધી તૈયારી કરી અને સાધુ મહારાજને બોલાવે છે. પછી