સિંગલ મધર - ભાગ 10

  • 640
  • 1
  • 318

"સિંગલ મધર"( ભાગ -૧૦)ઝંખના મેડમ પર એમના સંતાનને સાચવવાવાળી દાઈ બહેનનો ફોન આવે છે. રાકેશ સાહેબ કરેલી જોર જબરદસ્તીથી બેબીને આંચકી લેવા હેરાન કરે છે એવી રજૂઆત કરે છે.દાઈ બહેન..મેડમ, હું પોલીસના લફરામાં પડવા નથી માંગતી. જો તમે બે દિવસમાં ઠોસ નિર્ણય નહીં લો તો હું સર્વીસ છોડી દેવાની છું. બેબી પણ ઘણી ડરી ગઈ છે. એની આંખો મમ્માને શોધે છે. મેડમ, મારી એક સલાહ છે. તમે સમાધાન કરી લો એટલે તમને નિરાંત. છો મારી જોબ જતી રહેતી. પણ તમને તો શાંતિ.‌તમે ફરીથી લગ્ન કરી શકો એવા યુવાન છો.‌આજકાલ લોકો બીજીવાર લગ્ન કરે છે. પતિ એવો હોય એટલે છૂટાછેડા લેવા