ના ન પાડ ને !

  • 328
  • 114

હંમેશા બધી વાતમાં હા પાડનારી મારી વહાલી મમ્મી આજે જીદે ચડી હતી. કોઈ વાતે માનવાને તૈયાર ન હતી. સુહાની હારી થાકીને ખાટલામાં ઉંધે મોઢે પડી રડી રહી હતી.  મમ્મીના પેટનું પાણી પણ હાલતું ન હતું. પપ્પા હજુ ઓફિસથી આવ્યા ન હતા. પપ્પા ઘરમાં ન આવે ત્યાં સુધી, સુહાની રૂમ બહાર નહી આવે, તેવું મનમાં વિચારી રહી. આજે તેને રડવાનો થાક લાગ્યો. રડવાની બહુ આદત ન હતી. રડૅ પણ શાને માટે. મમ્મી તેમજ પપ્પા કોઈ વાતની ના પાડતા નહી.  સુહાનીનું વર્તન ખૂબ સુંદર હતું. આજે એવું તો શું બનાઈ ગયું કે મમ્મી હા પાડતી ન હતી. આખરે સુહાની થાકી. ક્યારે તેની