ઘર કુકડી

  • 228
  • 82

ઘણા સમય પહેલાની વાત છે.16 વર્ષે નયના ના લગ્ન ને થયા હતા  અને તે મુંબઈમાંથી સુરેન્દ્રનગર ખાતે સાસરે આવી. નયનાનો પરિવાર મોટો હતો—ઘરમાં સાસુ, સસરા, દિયર, દાદાજી-દાદી અને તેનું પતિ રમણીક—all in one roof.નયનાના સાસુ સ્વભાવથી તો બહુ મીઠા બોલતા હતાં,પણ ધીમે ધીમે તેમણે નયનાના ખભા પર આખા ઘરની જવાબદારી મૂકી દીધી.નયના આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતી. પોતાના માટે સમય કાઢવાનું તો યાદ જ ન રહે.ક્યાંય પણ બહાર પ્રસંગમાં જવાનું હોય તો તેના સાસુ જાતાં. જો કોઈ પૂછે કે, "કેમ વહુરાણી બહાર આવતી નથી?" તો તરત કહેતાં,"એને ક્યાંય જવાનું શોખ નથી. બધાનું બહુ ધ્યાન રાખે છે, કોઈને કશી વાતની ખોટ