સાત આઈડિયા સફળતાના ભાગ પાંચવિપુલતામિત્રો " બધું પૂરતું છે ! " બધું જ ભરપૂર છે ! આ વાક્યોને જીવનમાં ઊંડે ઉતારવાની જરૂર છે .અભાવની મનોવૃત્તિ માંથી નીકળી સમૃદ્ધિની મનોવૃત્તિ તરફ જવાની જરૂર છે .આપણા પૂર્વજો પાસે જે હતું એના કરતાં આપણી પાસે વધારે જ છે . પણ આપણા અભાવની મનોવૃત્તિના કારણે આપણને બધું ઓછું જ લાગે છે . " હજુ પૂરતું નથી " " મારે વધુ જોઈએ છે " " બધુ ઓછું પડે છે " જ્યારે આપણે આ માન્યતા માંથી છૂટશુ ત્યારે જીવનમાં પરિવર્તન આવશે .અભાવની મનોવૃતિમાં મનુષ્યનું ધ્યાન ફક્ત કમીઓ તરફ હોય છે . એને લાગે છે કે એણે