છૂટાછેડા થવાનાં મુખ્ય કારણો...

  • 214
  • 66

આજકાલ ભારત દેશમાં છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. પહેલાંના વખતમાં જીવનમાં એક જ વખત લગ્ન કરતા હતા, પછી તેને આખી જિંદગી નિભાવતા. પણ મોડર્ન યુગમાં ભણતર ઊંચું ગયું અને સાથે સાથે ગણતર નીચું ગયું છે. પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ વધી ગયો છે, જ્યાં ચાર વખત ડિવોર્સ લેવાનું સામાન્ય ગણાય છે. વિદેશમાં ઊંચું ભણતર મેળવવા ગયા અને દેખાદેખીથી ત્યાંના સંસ્કાર અહીં લઈને આવ્યા. તેમાંય ટી.વી, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ઝડપી યુગમાં વેસ્ટર્ન વર્લ્ડના વાયરા ભારતમાં આવ્યા અને ડિવોર્સનું કલ્ચર પેઠું. એટલું જ નહીં, સ્ત્રી-પુરુષમાં સમાનતા હોવી જોઈએ એવી માન્યતાને કારણે પતિ-પત્નીમાં એકબીજા પ્રત્યેના આદરનું સ્થાન અહંકારે લઈ લીધું. પતિ-પત્ની એક જ