પ્રકરણ - ૩તે સાંજ જ્યારે આરસર અને ગ્રેનવિલ હોટલ જર્યોજ ફિફથમાં પેટરસનને મળવા ગયા ત્યારે તે સારા મુડમાં હતો અને તેણે વેટરને ઓર્ડર આપતા જેક આરસરને કહ્યું કે કામ માટે તમે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી છે...તેણે ગ્રેનવિલને કહ્યું કે તમે બહુ જ ચાલુ છો...તેની શકલ જોઇને લાગતું હતું કે બહું જ ખુશ છે...મહિલાઓને ખુશ કરવી મારો ધંધો છે મિસ્ટર પેટરસન...ત્યાં સુધીમાં વેટર તળેલી માછલી લઇને આવ્યો અને તેઓ ચુપ થઇ ગયા હતા.જ્યારે વેટર ગયો ત્યારે પેટરસને પોતાની વાતને ચાલુ રાખતા કહ્યું કે તમારુ કામ તેના મગજમાં આપણી યોજના બહુ નફાકારક હોવાની વાત બેસડવાનું છે અને તે વીસ લાખનું રોકાણ કરે..હું