પ્રાણી ઘર નો ઊંટ

  • 208
  • 60

પ્રાણી ઘર નો ઊંટ "स्वयं न जाने स्वकौशलं, न जाने स्वगुणानपि। अतो न कश्चित् फलति, यः स्वं न जानाति"  જે વ્યક્તિ પોતાની પ્રતિભા અને ગુણોને નથી જાણતો, તે ક્યારેય સફળ નથી થઈ શકતો કારણ કે તે પોતાને જ નથી સમજતો. એક ઊંટણી અને તેનું બચ્ચું એક ઝાડ નીચે આરામ કરી રહ્યાં હતાં. બચ્ચાએ પૂછ્યું, "મા, આપણે ઊંટોની આ ખુંધ કેમ હોય છે?" "બેટા, આપણે રણના પ્રાણીઓ છીએ. આવી જગ્યાઓ પર ખાવું-પીવું ઓછું મળે છે, એટલે ભગવાને આપણને વધુ ને વધુ ચરબી સંગ્રહ કરવા માટે આ કુંજડી આપી છે. જ્યારે આપણને ખાવું કે પાણી ન મળે, ત્યારે આમાં સંગ્રહાયેલી ચરબીનો ઉપયોગ