આગળના ભાગમાં આપણે જોયું કે મોટી છોકરીને એક ભયાનક શપનું આવે છે.અને મંદિરની ઘંટીઓ વાગતા તે અચાનક જ ગભરાટ અને ડર સાથે ઉઠી જાય છે.મોટી છોકરી મોઢું ધોઈને દાતણ કરવા ચુલા પાસે જાય છે. ત્યાંથી પાણી ઉઠાવે છે, દાતણ પથ્થર પર રાખે છે, પણ દાતણ થોડી બાજુએ કચરાઈ જાય છે. એની ચીકી અવાજ થાઈ જાય છે.અવાજ સાંભળીને તેની મા તરત દોડી આવે છે અને કહે છે,"મોટી, તું અવાજ ન કર… નાનકી ઉઠી જશે. આખી રાત ઊંઘી નથી, હવે માડમાડ ઊંઘી છે."મોટી છોકરી માથે હાથ ફેરવતી પુછે છે,"માં, એને શું થયું છે? એની તબિયત બરાબર નથી કે શું?"મા ધીમેથી બેસી જાય