સિંગલ મધર - ભાગ 9

  • 542
  • 248

"સિંગલ મધર"( ભાગ -૯)ઝંખના મેડમ પોતાની ભૂલ માટે કિરણની માફી માંગે છે.આચાર્યને ફરિયાદ ના કરો એવું કહે છે.કિરણ..સારું સારું..મેડમ..પણ કામમાં ધ્યાન રાખવું જોઈએ. સ્ટુડન્ટના ભવિષ્ય માટે પણ પૂરતું ધ્યાન જરૂરી છે. આજના બાળકોને આપના અભ્યાસના કારણે મોટી મોટી પોસ્ટ પર જવા માટે પ્રેરણા આપે છે.ને હા.. ઘરનું ટેન્શન ઘરમાં જ રાખવું જોઈએ. બંને ટેન્શન ભેગા થાય એટલે આવું થાય. મેં કાળજી લીધી અને તમારું ધ્યાન દોર્યું હતું.ઝંખના મેડમ..સોરી.. ફરીથી સોરી..હવેથી હું ધ્યાન રાખીશ. તમે મારી બેબીને જોઈ જ છે. એને સાચવવા માટે જ બધું ધ્યાન એના તરફ રહે છે.કિરણ..મને બધી ખબર પડી છે. તમારા પર દાઈ બહેનનો ફોન આવ્યો હતો?ઝંખના