ભૂલ છે કે નહીં ? - ભાગ 34

  • 394
  • 166

એ ગરબાની રાત મને ખૂબ લાંબી લાગી. કારણ કે છેલ્લા ચાર વર્ષથી મેં ગરબા રમવાનું છોડી દીધું હતું. મને દરેક જૂની વાતો એ રાતે ફરી યાદ આવી ગઈ. બીજા દિવસે હું ઘરે આવી ગઈ. મને કંઈ ગમતું ન હતું. હું ફરી જાણે ચાર વર્ષ પહેલાના દિવસોમાં જીવી રહી હતી. પણ હું વધારે એ રીતે રહી શકું એમ ન હતું. અને ફરી હું વર્તમાનમાં આવી ગઈ. થોડા દિવસમાં તમારો જન્મ દિવસ આવ્યો. મારા ઘરેથી તમને ભેટ તરીકે બ્રેસલેટ આપ્યું હતું. તમે મને ફરી એ દિવસે તમારા ઘરે લઇ ગયા. ત્યાંથી આવતા રસ્તામાં તમે મને એક ખેતરમાં લઈ ગયા અને ફરીથી ત્યાં