શિક્ષક ની ડાયરી

  • 646
  • 1
  • 210

           રાય એટલે આમ તો રાજા. પણ આ રાય ના જન્મ થી એના ઘર માં કોઈ ને વિશેષ ખુશી ના હતી. સામાન્ય પરિવાર માં જન્મેલી આ છઠ્ઠી કે સાતમી દીકરી હતી. પરિવાર માં શિક્ષણ નહિ એટલે દીકરા નો મોહ વધારે. દીકરી ના જન્મ થી વધારે ખુશી નહિ અને એનું નામ રાખ્યું રાય. નામ રાખવા પાછળ વધારે કોઈ અર્થ નહિ પણ કઈક નામ રાખવું એવું વિચારી નામ રાખી દીધું. રાય ના નામ નો અર્થ શું થાય એ પણ ક્યા જોવાનું હતું. નામ ની રાશિ પણ કોઈ ને યાદ નો આવ્યું. જો કે એની જન્મતારીખ પણ ઘર માં