જ્યોતિષ,લગ્ન મેળાપક અને કામજીવનની અનુકૂળતા

  • 588
  • 174

               મિત્રો ,આપ સૌ મને મારા સેક્સ એજ્યુકેશન ના કન્ટેન્ટ થી જાણો છો. આપ સૌનો પ્રેમ પ્રતિસાદ રોજ વધતા જતા ફોલોવર્સ અને વ્યુઝ માં દેખાય જ છે. મારા જેવા યુવાન યુવતીઓ પણ આ કન્ટેન્ટ ને વાંચે અને સમજે છે.મારી પ્રોફાઈલ માં મારા ઇમેલ આઇડી થકી આપ મને પ્રશ્નો પૂછી શકો છો. હું વ્યવસાયે એક અભ્યાસુ જ્યોતિષ છું. આજના સમયમાં ફેલાયેલી અશ્લીલતા,બલાત્કાર અને શોષણ ના પ્રભાવથી  ચિંતિત થઈ ને કામ શાસ્ત્ર અંગે ઘણા લેખો ,વાર્તાઓ અને વિચારો મે મારા આ પ્લેટફોર્મ પર રજુ કર્યા છે.             દાંપત્ય (લગ્નજીવન અને સેક્સ્યુઅલ લાઇફ)વિશે યોગ્ય