પ્રભુ એ એટલું સરસ જીવન આપ્યું છે આપડે તે જીવી શકતા નથી ,આખી જિંદગી શું આપડે પોતાનો તાલ ભૂલી પર તાલે જ નાચવાનું ?બસો વર્ષ ની ગુલામી ના ભૂતકાળ નું શું વારંવાર પુનરાવર્તન કરવાનું ?કોઈ તન થી ગુલામ કોઈ મન થી ગુલામ તો કોઈ ધન ના ગુલામ.સ્વાતંત્ર મળ્યા ને આટલા વર્ષો થયા છતાં માનવ હજુ સ્વતંત્ર થઈ શ્વાસ પણ નથી લઈ શકતો ,ખુલ્લા આકાશ માં મુક્તમને વિહરવા વાળા પક્ષી ને પાંજરે પુરો એવીજ પરિસ્થિતિ આજે માનવ ની થઈ છે ,જાણે પ્રાણવાયુ ની હંમેશા અછત રહેતી હોઈ તેમ અંદર ને અંદર ગૂંગળાઈ છે ,અભિવ્યક્તિ ખલાસ થઈ છે તેથી નથી મુક્ત મને