સાત આઈડિયા સફળતાના મિત્રો સફળતાનો જાદુ વિજ્ઞાન આધારિત છે . એટલે કે હવે વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને આ વસ્તુ પુરવાર કરી છે કે તમારા વિચારો તમારી લાગણીઓ તમારી માન્યતાઓ તમારું જીવન બદલી શકે છે .સફરજનના ઝાડ પરથી સફરજન તૂટીને પડે તો એ નીચે જ પડશે આ ગુરુત્વાકર્ષણનો નિયમ છે . એવી જ રીતે આકર્ષણનો સિદ્ધાંત પણ એક નિયમ છે જે વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલો છે . ક્વોન્ટમ ફિઝિક્સ મુજબ દરેક વસ્તુ ઉર્જા છે . આપણું અર્ધજાગ્રત મન 90% શક્તિ સાથેનું એક જબરદસ્ત ઉર્જા નું સ્થાન છે . આપણા જીવનમાં લેવાયેલા બધા જ નિર્ણયો પાછળ આ અર્ધજાગ્રત મન કાર્ય કરે છે . ન્યુરો પ્લાસ્ટીસીટી ના