તું અને તારી વાતો..!! - 26

  • 638
  • 188

પ્રકરણ 26 ઢળતું સંધ્યા ટાણું...!!    “ હા...તો મેં નથી કહ્યું ફોન કરવાનું.... (જોરથી બૂમ પાડીને...)”રશ્મિકા તણાવ સાથે જોરથી બોલી ઉઠે છે પણ રશ્મિકાની વાત સાંભળ્યા પહેલાં જ પ્રેમ ફોન કટ કરી નાખે છે. રશ્મિકા ત્યાં બેડ પર જ સુઈ જાય છે અને સુતાં સુતાં જ ધ્રુશ્કે ધ્રુશ્કે રડી પડે છે....આ બાજુ વિજય ઓફીસ પહોંચે છે અને હર્ષદભાઈ ની કેબીનમાં enter થાય છે.   “ may i come in ?”   “ હા, વિજય આવ ને ...”   “ હર્ષદભાઈ, તમે mail કરેલી document file match થઈ છે.. અને આ તેની ફાઈલ..”વિજય ટેબલ પર ફાઈલ મુકે છે અને હર્ષદભાઈ ની નજર દરવાજા તરફ ફરી