સંત મૂળદાસના પરચા

  • 444
  • 132

સંત મૂળદાસના પરચા લુહાર જ્ઞાતિ શ્રી ગણેશાય નમ :               ૐ સંત શ્રી મુળદાસ બાપુ નમ :               શ્રી વિશ્વકર્મા નમ :   (૧) પહેલો પહેલો રે પરચો : માટીના લાડવા – ગારાના લાડવા ચુરમાના કર્યા જમ્યા રે પ્રસાદ આપ્યો રે.   શ્રી મુળદાસ બાપુ ખેતી કામ કરતા. ગામ : જોલાપુર, તાલુકો : રાજુલા.   (ર) બીજો બીજો રે પરચો : મરેલા ભોળાને જીવતો કર્યો છે દેવાનંદ આહીર અને જસુબા આહીરાણીનો દિકરો ભોળો મરી ગયો હતો તેને જીવતો કરો. મુળજી ભગતે જીવતો કરેલ છે. ગામ : જોલાપુર, તાલુકો