બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-4

  • 1.5k
  • 1
  • 868

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-૪ “હવે નથી સહન થતું....” રડતી આંખે કામ્યા બબડી અને હાથમાં પકડેલી એસિડની બોટલનું ઢાંકણું ખોલ્યું. ઢાંકણું ખોલતાં જ એસિડની ગરમ વરાળ અને ગંધ ધીરે-ધીરે રૂમમાં પ્રસરવા લાગી. એક ક્ષણ માટે કામ્યાનું મોઢું બગડી ગયું. ફરીવાર સામેના મિરરમાં પોતાને જોઈ તેણી એસિડની બોટલ પોતાના મોઢાં નજીક લઇ ગઈ. અનહદ ગંદી વાસને લીધે તેણીએ પોતાના નાકમાં બળતરા અનુભવી. મન મક્કમ કરી તે એસિડની બોટલ મોઢે માંડવા જ જતી હતી ત્યાં જ... “ઠક..ઠક..ઠક...!” બારણે ટકોરા પડ્યા. સહેજ ચોંકીને કામ્યાએ પાછું ફરીને રૂમના બંધ દરવાજા સામે જોયું. “વિશાલ આયો હશે...!” કામ્યાએ મનમાં વિચાર્યું અને હાથમાં પકડેલી એસિડની બોટલ