ધનજી શેઠ મોટા દીકરાને કામે લગાડી દે છે થોડાક સમય પછી છોકરો વ્યવસ્થિત થઈ જાય છે અને કામકાજમાં ધ્યાન આપવા લાગે છે નાનો છોકરો પણ ખાસ ભણતો ન હોવાથી તે પણ કામ ધંધામાં મદદ કરે છે પણ મોટો દીકરો સ્વાર્થી છે એટલે તે તેના નાના ભાઈને બધી વાતે દબાવતો હોય છે કોઈપણ કામ સારું કરે તો પણ તો પણ તેને પ્રોત્સાહન ન આપતોહવે ધનજી શેઠ મોટા દીકરાના લગ્ન કરી નાખે છે મોટા દીકરાની પત્ની ખૂબ સારી હોય છે તે ધીરે ધીરે આખા ઘરની જવાબદારી લઈ લે છે ઘુવડ પાછું એ લોકોના વડના ઝાડ પર દેખાય છે. આડોશ પાડોશ માં તથામજૂરો