કાં સફળતા મેળવો કાં બહાના બનાવ "तुलसी काया खेत है, मनसा भयौ किसान। पाप-पुन्य दोउ बीज हैं, बुवै सो लुनै निदान।" ગોસ્વામીજી કહે છે કે શરીર એક ખેતર જેવું છે, અને મન એક ખેડૂત જેવું છે. આ ખેડૂત પાપ અને પુણ્ય રૂપી બે પ્રકારનાં બીજ રોપે છે. જેવાં બીજ રોપશે, તેવાં જ ફળ તેને અંતે કાપવા મળશે. ભાવ એ છે કે જો મનુષ્ય શુભ કર્મ કરશે તો તેને શુભ ફળ મળશે, અને જો પાપ કર્મ કરશે તો તેનું ફળ પણ ખરાબ જ મળશે. દર વખત ની જેમ દોષારોપણ નામનો માણસ એના એજ માર્ગ થી પસાર થતો હતો. તે હતો