થોડું આત્મ ચીંતન થોડું આત્મ મંથન હું કોણ મારી સાચી ઓળખ અને કાર્ય

  • 624
  • 166

જીવન કવનઈશ્વરે મને એવી સદ બુધ્ધિ આપી છે કે મારી પાસે જે કોઈ આવે xyz , હું તેમની સાથે પરાયો વહેવાર નથી કરતો, ન કોઈ ભેદભાવ, પ્રેમ માન આદર આપું છું, માણસનો સત્રું અમુક માણસને મીથ્યા અભીમાન આવી જાય કે બસ હુંજ છું,  મનુષ્ય માં રહેલા આ દુર ગુણો, કામ વાસના ક્રોધ લાલચ લોભ સ્વાર્થ અહંકાર અભીમાન અને ઈર્ષ્યા ના ભાવો ને દેખું, મારૂ મન આહત થાય છે, દુઃખ પીડા થાય છે, કારણ તે માનવતાના સત્રું છે તે ખુદનો વીનાશ કરે છે , અને પછી બીજાનો પણ,ઈશ્વર ને શું પ્રીય છે? જયા દયા કરૂણા વીનમ્રતા સાદગી પ્રસન્નતા પ્રેમ ભાવ મેળાપી પણું ભાઈચારો,