વિનય અને વિનમ્રતા

  • 682
  • 164

વિનય અને વિનમ્રતા વાંચેલી આ વાત ક્યાંક યાદ આવે છે. વિસરાય તે પહેલા કહી દઉં કે જેથી, જીવનમાં મારા દ્રઢ થઇ જાય. "नमन्ति फलिनः वृक्षाः, नमन्ति गुणिनः जनाः। शुष्कवृक्षाश्च मूर्खाश्च, न नमन्ति कदाचनः" ફળદાર વૃક્ષો નમે છે, ગુણવાન લોકો નમે છે, પરંતુ સૂકા વૃક્ષો અને મૂર્ખ ક્યારેય નમતા નથી। એક શ્રીમંત દેખાતી અત્યંત સુંદર મહિલાએ વિમાનમાં પ્રવેશ કર્યો.  અને પોતાની બેઠક શોધવા માટે નજર ફેરવી. સીટ નો નંબર જોયો. હા બરાબર આ તેની જ જગા હતી. તેણે જોયું કે તેની બેઠક એક એવા વ્યક્તિની બાજુમાં છે જેના બંને હાથ નથી. મહિલાને તે અપંગ વ્યક્તિની બાજુમાં બેસવામાં ખચકાટ થયો. તે શ્રીમંત