રાષ્ટ્રીય કેળા દિવસ

  • 1.3k
  • 148

આરોગ્યપ્રદ પૌષ્ટિક ફળ- કેળું               વિશ્વના સૌથી જૂના ફળોમાંનું એક એવું ફળ કેળાને આરોગ્યપ્રદ પૌષ્ટિક ફળ કહેવામાં આવે છે. દર વર્ષે એપ્રિલ મહિનાના ત્રીજા બુધવારને રાષ્ટ્રીય કેળા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત અમેરિકામાં થઈ. આજે અમેરિકામાં, કોલેજો અને યુનિવર્સિટીઓમાં યુવાનો કેળા ખાય છે અને કેળામાંથી બનાવેલી વિવિધ વાનગીઓ બનાવે છે અને વહેંચે છે. લોકો બનાના ડેની ઉજવણી માટે કેળાનો ડ્રેસ પણ પહેરે છે.       એવું કહેવાય છે કે કેલ્શિયમનો સ્ત્રોત મનાતા એવા કેળાની ઉત્પત્તિ મલેશિયા, ઈન્ડોનેશિયા કે ફિલિપાઈન્સના જંગલોમાં થઈ હતી. આજે પણ, આ દેશોમાં ઘણા પ્રકારના જંગલી કેળા ઉગે છે, જેમાંથી