એકલતા

  • 624
  • 200

          સુરજ પહાડની પાછળ જવાની તૈયારીમાં જ હતો, ગજબની ભીડ છવાયેલી હતી ભીડમાં પણ ક્યાંક માણસના અત્તરમા એકલતા અનુભવાઇ રહી હોય એવું લાગી રહ્યું હતું. ઘોંઘાટની દુનિયામાં પણ ક્યાંક મધુર સુરની કમી વર્તાઇ રહી હતી , હસતાં ચહેરાની પાછળ દુઃખના વાદળો ઘેરાયેલાં હતાં. ખુશીઓના બદલામાં એકલતા મળી આજે ? ખાલી એકલતા આર્યન ખાલી એકલતા જ ? મારી માંહી ને એકલતા.. મારું હૃદય વારંવાર એકનો એક પશ્ર પુછી રહ્યું હતું. મારા હૃદયમાં માત્ર ને માત્ર નફરત અને ગુસ્સો હતો.            "ભાઈ સાહબ મહેસાણાની બસ અહીં જ આવશે ને?"             કોઈક