નવકાર મહામંત્ર દિવસ

  • 1.5k
  • 224

       નવકાર મહામંત્ર દિવસ   નવકાર મહામંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે 9 એપ્રિલના રોજ ભારત સહિત વિશ્વભરમાં વિશ્વભરના 108 દેશોમાં 100થી વધુ સ્થળોએ 3 લાખથી વધુ લોકો દ્વારા સમૂહ અનુષ્ઠાનો યોજાશે ને સામૂહિક નવકાર મહામંત્રના જાપ થશે. 9 એપ્રિલ 2025ના રોજ વિશ્વ નવકાર મહામંત્ર દિવસ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દિવસ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાશે. આ શુભદિને સમૂહ જાપ દ્વારા વિશ્વમાં શાંતિ, આરોગ્ય, ભ્રષ્ટાચાર નિવારણ અને કલ્યાણના આશય સાથે માંગ કરાશે. આ મહામંત્રના સમૂહ જાપથી આત્મિક શાંતિ સાથે આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળી શકે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી જોડાશે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ