તેરા તુજકો અર્પણ "यदा ददाति, तदा वृद्धिम्, यदा अर्पणं करोति, तदा वृद्धिम्" "જ્યારે આપીએ છીએ, ત્યારે વધે છે; જ્યારે અર્પણ કરીએ છીએ, ત્યારે વધે છે." એક વૃદ્ધ મિસ્ત્રી ની આ વાત છે. ઘણા વર્ષો સુધી નોકરી કર્યા બાદ હવે તે થાક્યો હતો. થોડી ઘણી પુંજી સાથે હવે તે નિવૃત્તિ લેવાનો વિચાર કરી લીધો. બાકીનું જીવન હવે તે પોતાના બાળકો અને પત્ની જોડે વિતાવવા માંગતો હતો. તેને પૈસાની જરૂર પડત તે તેણે બચાવેલા પૈસા માંથી અને બીજો થોડો વ્યવસાય કરી લેવાનો વિચાર કરી લીધો. તે કોઈક રીતે ગુજરાન ચલાવી લેશે. કારણ હવે તેના બાવળામાં પહેલા જેવી તાકાત નથી રહી. મિસ્ત્રી