પ્રેમ થાય કે કરાય? ભાગ - 48

  • 584
  • 276

ચેતવણીમાનવીનાં મોઢેથી છેલ્લી ચેતવણી સાંભળીને નીતાબેન, કેવિન, વિપુલભાઈ અને કેવિનનાં મમ્મી- પપ્પા ચૂપ થઈ જાય છે. નીતાબેનને ભરોસો નથી થતો કે તેમની દીકરી માનવી તેમને ચેતવણી આપી રહી છે. નીતાબેનને પોતાના કરેલા ગુના પર જબરજસ્ત પસ્તાવો થઈ રહ્યો છે. તે પોતાની જાતને કોશી રહ્યા છે. માનવી બિચારી એકલી પડી ગઈ છે. તેની વેદના સમજાનારુ ત્યાં કોઈ જ નથી.કેવિન ભવિષ્યનો ચિંતા કર્યા વગર તેની યુવાનીનાં જોશમાં હોશ ખોઈને નીતા સાથે લગ્ન કરવાની જીદ લઈને બેઠો છે. કેવિનનાં મમ્મી પપ્પા કેવિનને મનાવવાની સંપૂર્ણ મહેનત કર્યા બાદ કેવિન નહિ માને તેમ સમજી તેમની આંખોમાં પણ ભાદરવો ભરપૂર વહી રહ્યો છે."બેટા તને બે હાથ