ઝગડો"નીતાબેન આ બધું શું છે?" કેવિનનાં પપ્પાને ડાયરી પર વિશ્વાસ નથી થઈ રહ્યો. તેમને કંઈ જ ખબર નથી પડતી કે એક 45 વર્ષ આસપાસની સ્ત્રીને એક યુવાન છોકરા સાથે પ્રેમ?"કેવિન માનવી એ જે કહ્યું અને આ ડાયરીમાં જે લખ્યું છે. તે કહી દે કે તે ખોટું છે." કેવિનની મમ્મી કેવિનને કહી રહી છે.કેવિન નીતાને બાથમાં લઈને તેની મમ્મી તરફ નજર કરી. એક ઉંડો શ્વાસ લઈને કબૂલ કરી નાંખે છે."હા મમ્મી માનવી એ જે કહ્યું તે અને ડાયરીમાં જે લખ્યું છે તે સાચું છે. હું નીતાને અને નીતા મને પ્રેમ કરે છે." કેવિનનાં મમ્મી પપ્પાની જીભ પર જાણે લકવો પડી જાય