પ્રેમ થાય કે કરાય? ભાગ - 44

  • 764
  • 398

ડાયરી   કેવિનની ના પછી પણ ચુપચાપ બધું જોઈ રહેલી માનવીની વાત સાંભળીને નીતાબેન, કેવિન અને કેવિનનાં મમ્મી પપ્પાની વિચારમાં પડી જાય છે."તને ખબર છે કેવિન કેમ તારી સાથે સગાઈ કરવાની ના પાડે છે?" કેવિનનાં પપ્પા માનવીને પૂછે છે.માનવી ફક્ત માથું હકારમાં ધુણાવે છે. નીતાબેનનાં ધબકારા ફરીથી વધવા લાગે છે. તેમનાં મગજમાં વિચારો ફરીથી દોડવા લાગે છે. શું માનવીને મારા અને કેવિનનાં પ્રેમ સંબંધની જાણ થઈ ગઈ છે? પણ કેવી રીતે એને તો મેં કશું જ કહ્યું નથી?માનવી એક નજર તેની મમ્મી તરફ અને બીજી નજર કેવિન તરફ કરી બોલાવાની કોશિશ કરી રહી છે. કેવિનનાં શરીરમાં એક કંપન થઈ રહ્યું છે.